રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા સમઢીયાળા બે માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું - At This Time

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા સમઢીયાળા બે માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું


જેમાં આગામી કાળી ચૌદસના દિવસે ગઢડા તાલુકા ના 14 ગામમાં અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન અંતર્ગત યાત્રા કરવામાં આવશે જેમાં હાલ તાલાલા ગીરની દીકરી ધૈર્યા ની માનવ બલી ચઢાવવામાં આવી જેને શ્રદ્ધાંજલિ આપીને આ અભિયાન નું આયોજન મા કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિ ચાવડા તથા સ્થાનિક આગેવાનો એ હાજરી આપી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.