કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bc1xunir0lj1r2ri/" left="-10"]

કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો


આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી માન. શ્રી અશ્વિની વૈષ્ણવજી અને કેન્દ્રીય રાજ્યમંત્રી માન. શ્રી રાજીવ ચંદ્રશેખરજીની ઉપસ્થિતિમાં કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો...

કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો.

આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અનેક ડિજિટલ પહેલોનું પણ વિમોચન કરી 200થી વધુ સ્ટોલ સાથેના રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા અનેકવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન કરતા ડિજિટલ મેળાનો પણ શુભારંભ કરાવ્યો...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]