સબકી યોજના સબકા વિકાસ અનતર્ગત જેઠોલી ગામે ગ્રામ સભા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/balasinor-7/" left="-10"]

સબકી યોજના સબકા વિકાસ અનતર્ગત જેઠોલી ગામે ગ્રામ સભા યોજાઈ


*સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત જેઠોલી ગામે ગ્રામસભા યોજવામાં આવી* સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે *સબકી યોજના સબકા વિકાસ* અંતર્ગત ગ્રામ સભા નું આયોજન કરવા જણાવામાં આવેલું જેથી આજરોજ જેઠોલી ગામ ખાતે ગ્રામપંચાયત માં ગ્રામસભા નું આયોજન કરવા માં આવ્યું જેમાં ઉપસ્થિત તલાટીશ્રી સતિષભાઈ, સરપંચ શ્રી દીપકભાઈ પંચાલ દ્વારા ગ્રામજનો ને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ ની વાતચીત તેમજ ગામ લોકો ના પ્રશ્નો ની ચર્ચા કર્યા બાદ , આરોગ્ય વિભાગ ના કર્મચારી CHO નિમીષાબેન દ્વારા પણ આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવેલું.જેમાં, FHW , MPHW , ASHA F , ASHA, આંગણવાડીની બહેનો પણ હાજર રહેલ છે .જેમાં આયુષ્માન કાર્ડ , આભા કાર્ડ , ટીબી નાબૂદી ,રોગચાળા નિયંત્રણ હેઠળ ચર્ચા કરી ગ્રામસભા માં સમજાવવા માં આવ્યું અને સાથે સાથે આયુષ્માન કાર્ડ વિશે પણ સમજાવમાં આવ્યું.

*રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]