લાખાવટ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ના વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b444xcocqflmah0m/" left="-10"]

લાખાવટ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ના વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું


લાખાવટ પ્રાથમિક શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ન્યુટ્રિશન વિશે માહિતી આપવામાં આવી તેમજ IFA ગોળી લેવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]