માળીયા હાટીના ગિરનાર હાઈસ્કુલ ખાતે સ્કીલ ફેસ્ટિવલ યોજાયો, - At This Time

માળીયા હાટીના ગિરનાર હાઈસ્કુલ ખાતે સ્કીલ ફેસ્ટિવલ યોજાયો,


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સહિત ઉપસ્થિત આગેવાનો દ્વારા આવા સારા કાર્યક્રમ માટે શાળા સંચાલકોને અભિનંદન

માળીયા હાટીના ખાતે નામદાર આગાખાન શ્રી ના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વર્ષોથી કાર્યરત અને માત્ર શીક્ષણની સંસ્થા ને બદલે શહેર ના દરેક કાર્યોમાં સહભાગી સંસ્થા ગિરનાર હાઈસ્કુલ ના ચેરમેન નલીનભાઇ ભાણવડીયા ના માર્ગદર્શન હેથલ શાળાના આચાર્ય અશોક સિંદે અને હોસ્ટેલ હેડ ખેરુનીશા મેડમ તથા સ્ટાફ ના સહયોગથી વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિની ખોજ કરી. વિજ્ઞાન સાથે સંવન્યથી કૃતિઓ બનાવવા પ્રોત્સાહિત કરી અને કૃતિઓની નિર્માણ કરી આગેવાનો તથા શહેરીજનોમાં આ કૃતિઓનું અવલોકન કરે અને બાળકોને પ્રોત્સાહિત કરી ખરીદી કરવા માટે તેમજ બાળકો વાણિજ્ય વ્યવસ્થાની સમજ પડે એ માટે જુનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્સદ મહેતા , ડીવાયએસપી કોડીયાતર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ કાર્યક્રમને ઉપસ્થિત આગેવાનો અને શહેરીજનો એ શાળા સંચાલકોને બિરદાવ્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.