"વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી કરતી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-બોટાદ - At This Time

“વેલેન્ટાઈન ડે” ની અનોખી ઉજવણી કરતી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-બોટાદ


"વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી કરતી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-બોટાદ

આજે યુવા ધન ખાસ કરીને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરીને આ દિવસની ઉજવણી કરે છે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગના બાળકો દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ જિલ્લાની વિવિધ હોસ્પિટલો અને ઝૂંપડપટ્ટીના બાળકોને ફ્રુટ વિતરણ કરીને અનોખી રીતે વેલેન્ટાઇન ડે"ની ઉજવણી કરવાની અનોખી પહેલ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.