ધ્રાંગધ્રા ખવાસની વાડી પાસે જાહેરમા જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ.10,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/az8t2rkak063dyz6/" left="-10"]

ધ્રાંગધ્રા ખવાસની વાડી પાસે જાહેરમા જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ.10,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા


ધાંગધ્રા ખારી શેરીમાં ખવાસ સમાજની વાડી પાસે વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાથી તીન પત્તીના જુગાર રમતા નિલેશભાઈ ગિરીશભાઈ રાવળ, ભાવેશભાઈ રણછોડભાઈ મેવાડા, જીલાભાઇ સેવાભાઈ મેવાડા, ત્રણ શખ્સોને રોકડા રૂ. 10,250 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના એએસઆઈ એ એ મલેક,પો.હે. એ એ ચીહલા, બ્રિજરાજસિંહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ, પ્રવીણભાઈ ચાવડા સંજયભાઈ મુંધવા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના ખારી શેરી ખવાસ સમાજની વાડી પાસે વિસ્તારમાં જાહેરમાં ગંજી પાનાનો તીન પત્તીનો જુગાર રમતા આરોપીઓને ઝડપી લીધા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]