‘મારે અહીં બેસવું છે,’ કહી સહપાઠીએ તરુણના વાળ પકડી માર મારી ધમકી દીધી - At This Time

‘મારે અહીં બેસવું છે,’ કહી સહપાઠીએ તરુણના વાળ પકડી માર મારી ધમકી દીધી


ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સમાં 5 દી’ પૂર્વે બનેલો બનાવ

શહેરની શાળા-કોલેજોમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં આવતા અત્યાચારના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં બેંચ પર બેસવાના મુદ્દે વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીએ ક્લાસમાં જ માર મારી ગંભીર ઇજા પહોંચાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.