વઢવાણ ના નવા દરવાજા બહાર અનુસુચિત જાતિ વિસ્તારમાં ડુંગર દાદા ના મેલડી માં પારડીમાં નુ મંદિર આવેલું છે વઢવાણ નગરપાલિકાના - At This Time

વઢવાણ ના નવા દરવાજા બહાર અનુસુચિત જાતિ વિસ્તારમાં ડુંગર દાદા ના મેલડી માં પારડીમાં નુ મંદિર આવેલું છે વઢવાણ નગરપાલિકાના


વઢવાણ ના નવા દરવાજા બહાર અનુસુચિત જાતિ વિસ્તારમાં ડુંગર દાદા ના મેલડી માં પારડીમાં નુ મંદિર આવેલું છે વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર ડુંગર દાદા યાદવ છેલ્લા 36 વર્ષથી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં માતાજીના આરધના કરતા અને નોમના દિવસે સાધુ બ્રાહ્મણ સહિત વિસ્તારના તમામ લોકો તેમજ માઇ ભક્તો માટે મહાપ્રસાદ આયોજન કરતા હતા ત્યારે છેલ્લા 36 વર્ષથી ચાલી આવતી આ પરંપરા ને તેમના દીકરાઓએ માતાજીના ભુવા અને પૂર્વ પાલિકા સદસ્ય દિનેશભાઈ ડી યાદવ બાબુલાલ ડી યાદવ વિજયભાઈ ડી યાદવ પાથૅ ભાઈ ડી યાદવ આ પરપરા જાળવી રાખીને માતાજીના પ્રસાદ નુ દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ ચૈત્રી નવરાત્રીની નોમના દિવસે મહાપ્રસાદ યોજાતા બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માઈ ભક્તોએ માતાજીનો પ્રસાદ નો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.