બોટાદ 181 અભયમ મહિલા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી - At This Time

બોટાદ 181 અભયમ મહિલા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી


બોટાદ 181 અભયમ મહિલા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 108 GVK અને ખિલખિલાટ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

આજરોજ પવિત્ર રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ ના પ્રતીક એટલે રક્ષાબંધન નિમિત્તે GVK EMRI ના સ્ટાફ દ્વારા બોટાદ જનરલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ જેમાં 108 eme દિનેશભાઇ જલુ સાહેબ તેમજ 181 ના pc તુષારભાઈ બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની ઉજવણી કરેલ જેમાં GVK 108 કર્મચારીઓ તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓ અને ખિલખિલાટ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.