કુબેરનગર વોર્ડ માં આવેલી સચિદાનંદ સોસાયટી પાસે ઠોર અને પશુના કારણે કચરાના ઠગ અને ગંદકી જોવા મળે છે સ્થાનિક લોકો પરેશાન... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aonhfxy4ea1r8kco/" left="-10"]

કુબેરનગર વોર્ડ માં આવેલી સચિદાનંદ સોસાયટી પાસે ઠોર અને પશુના કારણે કચરાના ઠગ અને ગંદકી જોવા મળે છે સ્થાનિક લોકો પરેશાન…


કુબેરનગર વોર્ડ માં આવેલી સચિદાનંદ સોસાયટી પાસે ઠોર અને પશુના કારણે કચરાના ઠગ અને ગંદકી જોવા મળે છે સ્થાનિક લોકો પરેશાન...
અમદાવાદ ના કુબેરનગર માં આવેલ સચિદાનંદ ના ગેટ આગળ કોર્પોરેશન દવ્રારા કચરા પેટી ના મુકતા લોકો રસ્તા પર કચરો નાખે છે તેના કરને ગાયો અને કુતરા ૨૪ કલાક અહિયાં બેઠેલા હોય છે
તેના કારણે સોસાયટીમાં રહેતા અને આજુબાજુ આવેલી બીજી સોસાયટી ના લોકો આ ના કારણે ગંદકી અને ખરાબ રસ્તા પર થી જવા અને આવવા ખુબજ મુશ્કેલી પડે છે
આને લીધે વાહન ચાલકો અને નજીક માં આવેલા સ્કુલમાં જતા નાના બાળકો ને પડી જવા અને ઠોર કયાંક અડફેટ માં લઇ ને મારી ના દે જેવો ડર સતાવે છે
અહિયાં કચરા પેટી ના અભાવે ખાણીપીણી અને રેકડી ચલાવતા લોકો આડે અવળે કચરો ઠાલવે છે અને અહિયાં રેહેતા વાલીઓ ને સ્કુલ માં જતા આવતા ઠોર ગાયો મારી ના બેસે તેવી ચિંતા લોકોને રહે છે માટે લોક હિત દયાન માં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દવ્રારા રસ્તા પર બેઠેલા ઠોર ને પાંજરપોલ ધેકેલી દેવા જોઈએ અને કોઈ નિર્દોષ નો ભોગ ના લેવાય માટે આ વિસ્તારમાં કચરા પેટી તાત્કલિક મુકવાની માંગ ઉઠી છે
દિનેશ સોલંકી અમદાવાદ.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]