શું 29 ફેબ્રુઆરી બાદ Fastag થશે બંધ? - At This Time

શું 29 ફેબ્રુઆરી બાદ Fastag થશે બંધ?


Paytm ફાસ્ટેગ યુઝરની સંખ્યા લગભગ 2 કરોડ છે. જેમાં ફાસ્ટેગને 29 ફેબ્રુઆરી બાદ રિચાર્જ નહીં કરી શકે અને ફાસ્ટેગ જાહેર કરનાર બેંકોની યાદીમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકનું નામ નથી. એવામાં તમારા પાસે એવો પણ ઓપ્શન છે કે તમે પોતાના Paytm ફાસ્ટેગને બંધ કરાવીને કોઈ બીજી બેંકથી નવું ફાસ્ટેગ ઈશ્યૂ કરાવી લો. IHMCLએ 32 બેંકોની યાદી જાહેર કરી છે જ્યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્ટેગ ખરીદી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.