દરિયાપુર વિસ્તારમાં કડવા પોળ પાસે આવેલા શ્રી અચલેશ્ચર મંદિર ના ૧૨૫ વર્ષ નિમિત્તે મંદિર ખાતે શ્રાવણ વદ અમાસ ના દિવસે ૧૦૮ દીવા ની મહા આરતી નું આયોજન રાખવામાં આવ્યુ હતું. અને ૧૦૦૮ દીપ પ્રાગટય નુ આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

દરિયાપુર વિસ્તારમાં કડવા પોળ પાસે આવેલા શ્રી અચલેશ્ચર મંદિર ના ૧૨૫ વર્ષ નિમિત્તે મંદિર ખાતે શ્રાવણ વદ અમાસ ના દિવસે ૧૦૮ દીવા ની મહા આરતી નું આયોજન રાખવામાં આવ્યુ હતું. અને ૧૦૦૮ દીપ પ્રાગટય નુ આયોજન કરવામાં આવ્યું હતું.


તા:-૧૭/૦૯/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ના દરિયપુર વિસ્તારમાં આવેલ શ્રી અચલેશ્વર મહાદેવ ના મંદિર ખાતે ૧૨૫ વર્ષ નિમિત્તે ઉજવણી ના ભાગ રૂપે અને શ્રાવણ ના અંતિમ દિવસે ભગવાન શિવ ની આરતી માં ૧૦૮ દિવ્ય જ્યોત ની મહા આરતી અને ૧૦૦૮ દીપ પ્રાગટય નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે ભગવાન શિવ ની મંદિર ખાતે મહા પ્રસાદ નું આયોજન પણ રાખેલ મંદિર ના પૂજારી શ્રી પ્રદીપ મહારાજ અને કલ્પેશ મહારાજ પાસેથી મળતી માહિતી આ આયોજન દર વર્ષ શ્રાવણ માસ માં કરવામાં આવે છે ને હજારો ભક્તો આ આયોજન નો લાભ લે છે આ વર્ષ પણ આ આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ ભગવાન ભોળાનાથ ના દર્શન કર્યા હતો અને મહા આરતી નો લાભ લીધો હતો

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.