વડોદરામાં વાતાવરણ બદલાયું વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. - At This Time

વડોદરામાં વાતાવરણ બદલાયું વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ.


વડોદરા શહેર અને જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયુ અને અંધારું વાતાવરણ સર્જાયું હતું આ સાથે જ 10 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા ચાલુ થયા હતા અને ઠંડો પવન ફૂંકાવાની સાથે જ વરસાદી ઝાપટા ચાલુ થયા હતા. વરસાદ વરસવાની સાથે જ વાતાવરણ ઠંડુ બની ગયું હતું અને તાપમાનનો પારો નીચે ગગડી ગયો હતો.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.