જસદણમાં સાત વર્ષના બાળકએ રોજા કરી અલ્લાહની ઇબાદત કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/af4aezutqkednnni/" left="-10"]

જસદણમાં સાત વર્ષના બાળકએ રોજા કરી અલ્લાહની ઇબાદત કરી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં રેહતા મુસ્લિમ પરિવારના સાત વર્ષના બાળકએ આજે પવિત્ર રમઝાન માસના રોજા રાખી એક ખરાં અર્થમાં અલ્લાહની ઈબાદત કરી હતી હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજ અલ્લાહની બંદગી કરી રહ્યો છે અને ઓળઘોળ છે ત્યારે વડીલોનું જોઈ મોઈન સાજીદભાઈ હુનાણી નામના બાળકએ અંદાજિત ૧૪ કલાક સળંગ ભુખ્યા તરસ્યાં રહી રમઝાન માસના રોજા કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે રમઝાન માસના ત્રીસ દિવસના રોજા અપવાદ બાદ કરતાં ફરજીયાત છે સગીરને રોજા ફરજીયાત નથી નોંધનીય છે કે હાલ રમઝાન માસ અડધે પહોંચ્યો છે મુસ્લિમ સમાજ સમયસર રોજા નમાજ જકાત જેવાં અનેક નેકીના તરફ આગળ વધી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]