બોટાદના કુંભારા નજીક સર્જાયો અકસ્માત - At This Time

બોટાદના કુંભારા નજીક સર્જાયો અકસ્માત


બોટાદના કુંભારા નજીક સર્જાયો અકસ્માત

પાળીયાદના કુંભારા ખોડિયાર બોર્ડ પાસે પીકઅપ વાન પલ્ટી મારતા અકસ્માત

મળતી માહિતી અનુસાર શ્રીમીકો ભરેલી પીકઅપ વાન વિછિયા થી ધંધુકા તરફ જર રહી હતી ત્યારે બની હતી ઘટના

અકસ્માત માં પિતા પુત્રી ના ઘટના સ્થળે મોત અન્ય 20 થી 25 શ્રમિકોને ઈજાઓ પહોંચતા બોટાદની સબીહા હોસ્પિટલ તથા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

પોલીસ સે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.