૫૯ વર્ષીય મહિલા સોલો રાઇડર શ્રી પારુલ બેન આચાર્ય નિવાસ કર્ણાવતી (અમદાવાદ) - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a7dty3bdojyytxl1/" left="-10"]

૫૯ વર્ષીય મહિલા સોલો રાઇડર શ્રી પારુલ બેન આચાર્ય નિવાસ કર્ણાવતી (અમદાવાદ)


નારી શકતી માટે પ્રેરણા શકતી રૂપ એવા પારુલ બેન જેઓ 59 વર્ષ ની ઉમરે પણ સોલો બાઈક રાઇડિંગ કરી રહ્યા છે અનેક એવોર્ડ અને મેડલો જીતી ચૂક્યા છે.અને જ્યારે માંગરોળ માં વંદેમાતરમ ગ્રુપ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્ર ચાલુ હતું ત્યારે તેમણે પણ અમદાવાદ માં પોતાના ઘર પર આ રીતે બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલું.સાબરમતી વિસ્તાર માં રહેતા પારુલ બેન આચાર્ય છેલ્લા 40 વર્ષ થી બાઈક રાઇડિંગ કરે છે.અને શોખ એમને નાનપણ થી હતો તેઓ ત્રંબકેશ્વર,ઉદેપુર, પુના, આવું,મુંબઈ,દિલ્હી,પુના,લોનો,શિરડી,જેવા અનેક શહેરો માં બાઈક રાઇડિંગ માટે ગયા છે.અને આ એમના સોખ માં પરિવાર જનો નો પણ પૂરતો સહયોગ અને પ્રોત્સાહન મળેલું એવું તેઓ જણાવે છે.

આજે મોદી સરકાર નારી શકતી ના સન્માંન અને મહિલા જાગરણ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે પારૂલબેન આચાર્ય પણ બહેનો માટે સીમાચિહ્ન રૂપ મહિલા શકતી તરીકે સ્થાન લઈ રહ્યા છે

ગ્રુપ વતી પારુલ બેન ને અનંત શુભકામના સાથે અભિનંદન

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]