જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગાયોને લમ્પી વાયરસથી બચાવવા સેનિટાઈઝ કરી સારવાર અપાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a1uzx9hfylgsp5fu/" left="-10"]

જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગાયોને લમ્પી વાયરસથી બચાવવા સેનિટાઈઝ કરી સારવાર અપાવી


જસદણમાં જીવદયા પ્રેમીઓએ ગાયોને લમ્પી વાયરસથી બચાવવા સેનિટાઈઝ કરી સારવાર અપાવી

જસદણ હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ ગાયોને લાડુ સહિતનું ભોજન જમાડ્યું

જસદણ, રાજ્યના અમુક જિલ્લાઓમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યોછે. ત્યારે જસદણમાં પણ લમ્પી વાયરસે હાહાકાર મચાવતા અનેક ગાયો લમ્પી વાયરસનો ભોગ બની રહી છે. જેથી જસદણમાં ગાયોને લમ્પી વાયરસથી બચાવવા માટે હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ

શૈલેષભાઈ શીરોળીયા, ગાયોને લાડુ ખવડાવ્યા હતા. ગાયનું ચોખ્ખું ઘી મિશ્રણ કરી બિરદાવી હતી.

વિજયભાઈ ચૌહાણ, રવિભાઈ સાથોસાથ બીમાર ગાયોને મકવાણા, દિનેશભાઈ મેર અને હોમિયોપોથી દવાપીવડાવી ભાણાભાઈ સહિતના ગાયોના જીવ બચાવવા માટે સેવાભાવીઓએ ગાયોને આખી યથાર્થ પ્રયતો કર્યા હતા. જસદણ સેનિટાઈઝ કરી ગાયોને દવા સ્વરૂપે હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના લાડુમાં તીખા, સૂંઠ, મરી, પાવડર, યુવાનોની આ સેવાને જસદણના કાળીજીરી પાવડર, હળદર, ગોળ, અન્ય સેવાભાવી આગેવાનોએ
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]