નાની પાલ્લી એક ઈસમ વિરૃધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો. - At This Time

નાની પાલ્લી એક ઈસમ વિરૃધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો.


લુણાવાડા પોલીસ સ્ટેશના પોલીસ કમૅચારીઓ જયારે લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે નાની પાલ્લી ગામે એક ઇસમ દારૂ રાખી અને વેચાણ કરે છે.જેથી બાતમીના આધારે નજીકના બે રાહદારી પંચોના માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા રહેણાંક મકાનમાંથી બે લીટર જેટલો દેશી દારૂ ઝડપાયો હતો.જ્યારે ટાઉન વિસ્તાર મા પણ બાતમીના આધારે એક ઈસમના રહેણાંક મકાન માંથી દેશી દારૂ ઝડપી પાડવામા આવ્યો હતો.આમ ઈસમના ઘરમાંથી દેશી દારૂ પકડીને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ એ મુજબ કાયદેસરની ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.