જસદણના ચિતલિયા રોડ સરદાર ચોકથી મહેશ રાઠોડની અટકાયત કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kkj1kvm92t51auwi/" left="-10"]

જસદણના ચિતલિયા રોડ સરદાર ચોકથી મહેશ રાઠોડની અટકાયત કરવામાં આવી


જસદણના ચિતલિયા રોડ સરદાર ચોકથી મહેશ રાઠોડની અટકાયત કરવામાં આવી

જસદણના ચીતલીયા રોડ સરદાર ચોક પાસે જસદણ પોલીસ પહોચતા એક ઇસમ દારૂ જેવુ કેફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ મહેશભાઇ રણછોડભાઇ રાઠોડ જાતે કોળી ઉવ.૩૨ ધંધો મજુરી રહે કોટડા પીઠા તા બાબરા વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઇસમ ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા ઈસમે પ્રોહી કલમ ૬૬ (૧) (બી) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]