માંદગીએ રાજકોટિયન્સનું 30% બજેટ વધાર્યું - At This Time

માંદગીએ રાજકોટિયન્સનું 30% બજેટ વધાર્યું


કોરોનામાં બીપીથી લઇને રોજબરોજમાં ઉપયોગી તમામ દવાની સૌથી વધુ ડિમાન્ડ રહી. એક અંદાજ મુજબ પહેલી અને બીજી લહેરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોએ કરોડો રૂપિયાની દવા ખરીદી. એ જ સ્થિતિ અત્યારે ફરી વખત આવી છે. ડિસેમ્બર માસથી શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો આવ્યો છે. ઘરે-ઘરે દરેક વ્યક્તિ તેનો ભોગ બની રહ્યા છે. આ વખતની શરદી- ઉધરસ તાવની બીમારી દરેક વખત કરતા વધારે દિવસ રહે છે. એટલે દવાની ડિમાન્ડમાં વધારો થયો છે, તો તેની અસર આર્થિક બજેટ પર પણ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.