માળીયા હાટીનાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા નું જાહેર આમંત્રણ - At This Time

માળીયા હાટીનાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા નું જાહેર આમંત્રણ


માળીયા હાટીનાના લોક લાડીલા લોક સેવક જીવાભાઈ સીસોદીયા દ્વારા
માળીયા હાટીના શ્રી ચામુંડા માતાજીના મંદિરે તારીખ - ૧૯/૦૩/૨૦૨૩ રવિવારે
બપોરે 11 કલાકે બટુક ભોજન અને રાત્રીના 9 કલાકે ભવ્ય સંગીત ના સથવારે
ભવ્ય ધુનનું આયોજન તેમજ સાથે ધુન અલ્પાહાર રાખેલ છે આ ધૂન માં દરેક ધર્મ પ્રેમી જનતાને ખાસ પધારવા જીવાભાઈ સીસોદીયા ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.