યસ,વી,કેન,એન્ડ ટીબી સ્લોગન સાથે મહીલાઓ દ્રારા રેલી - At This Time

યસ,વી,કેન,એન્ડ ટીબી સ્લોગન સાથે મહીલાઓ દ્રારા રેલી


લુણાવાડા નગરમાં આવેલ પ્રણામી સોસાયટી ખાતે ક્ષય નિર્મૂલન અંતર્ગત મહીલાઓ દ્રારા રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ.જયારે યસ,વી,કેન,એન્ડ ટીબી સ્લોગન સાથે મહીલાઓ દ્રારા નગરના વિવિધ વિસ્તારોમાં ક્ષય નાબુદી લઈને રેલીનુ આયોજન કરી અને નાગરીકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.