હાઇકોર્ટે ઓફ ગુજરાત ને મળ્યા ૫ નવા જસ્ટિસ આજે વિધિ સર શપથ ગ્રહણ કર્યા - At This Time

હાઇકોર્ટે ઓફ ગુજરાત ને મળ્યા ૫ નવા જસ્ટિસ આજે વિધિ સર શપથ ગ્રહણ કર્યા


તા:-૧૭/૦૩/૨૦૨૩
અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે ને મળ્યા નવા જસ્ટિસ જેમાં નવા જસ્ટિસે આજે ગુજરાત હાઈકોર્ટે માં જસ્ટિસ તરીકે લીધા શપથ ગ્રહણ આજે સવારે ૧૦ કલાકે જસ્ટિસે ગુજરાત હાઈકોર્ટે ના મુખ્ય જસ્ટિસ શ્રી એ.જે.દેસાઈ સાહેબ દ્વારા લીધા શપથ ગુજરાત ને મળેલ નવા ૫ જસ્ટિસ ના નામ નીચે મુજબ છે જેમાં પેહલા સ્થાને
જસ્ટિસ Ms. V. Pinto મેડમ ગુજરાત હાઈકોર્ટે ના જસ્ટિસ તરીકે શપથ લીધા અને બીજા નંબર પર જસ્ટિસ શ્રી. H. D. Suthar સાહેબે શપથ ગ્રહણ ક્યાં ત્રીજા નંબરે જસ્ટિસ શ્રી. J. C.Doshi સાહેબ શ્રી એ શપથ લીધા ચોથા નંબર પર જસ્ટિસ શ્રી M.R.Mengdey સાહેબ શ્રી એ શપથ ગ્રહણ કર્યા અને પાંચમા નંબર પર જસ્ટિસ શ્રી D. A. Joshi. સાહેબ શપથ ગ્રહણ કર્યા હતા આમ ગુજરાત
ને નવા ૫ જસ્ટિસ મળતા ગુજરાત માં સીટીંગ જજ ની સંખ્યામાં વધારો થયો છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.