વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ- ગૌરક્ષા દળ -માળીયા હાટીના પ્રખંડ દ્વારા તા.15 માર્ચે અગત્યની બેઠક - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ- ગૌરક્ષા દળ -માળીયા હાટીના પ્રખંડ દ્વારા તા.15 માર્ચે અગત્યની બેઠક


આગામી તારીખ ૩૦-૦૩-૨૦૧૩ ના રોજ રામ નવમી ની ધામધુમ પૂર્વક સૌરાષ્ટ્ર ની સૌથી વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવાનું હોય તેમની તૈયારીના ભાગરૂપે એક અગત્યની મિટિંગ નું આયોજન કરેલ છે તો આ મિટિંગ માં તમામ હિન્દુ સમાજના આગેવાનો, સામાજીક સંસ્થાઓ, મઠ-મંદિરો ના સાધુ-સંતો તથા સંચાલકો,ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો,ગૌશાળા ટ્રસ્ટો,વેપારી મહા મંડળો,વેપારી એસોશિયન, રાજકીય પાર્ટીઓના આગેવાનો તથા માળીયા હાટીના તથા માળીયા હાટીના તાલુકાના ના તમામ હિન્દુ સમાજને
ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ, માળીયા હાટીના મિટીંગ તારીખ : ૧૫-૩-૨૦૨૩, બુધવાર સમય : સાંજે ૫.૦૦ કલાકે મિટિંગ માં પધારવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.