બોટાદ એલ સી બી પોલીસે બરવાળા શહેરમાંથી જુગારધામ ઝડપી પાડ્યું ૯૬૨૬૦ નો મુદ્દામાલ સાથે ૧૪ પકડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s7f6orsoanfmxukv/" left="-10"]

બોટાદ એલ સી બી પોલીસે બરવાળા શહેરમાંથી જુગારધામ ઝડપી પાડ્યું ૯૬૨૬૦ નો મુદ્દામાલ સાથે ૧૪ પકડાયા


પોલીસે રોકડા રૂપિયા ૪૨૭૬૦ મોબાઇલ ફોન ૦૬ સહિત ૧૪ જુગારીઓને ઝડપી પાડયા

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા ઇ/ચા પોલીસ અધિક્ષકશ્રી એ એ સૈયદ સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.એસ.રીઝવી તથા પો.સબ. ઇન્સ એસ.બી. સોલંકી તથા એ.એસ.આઇ ચિરાગકુમાર નરેન્દ્ર કુમાર રાઠોડ તથા પો. કોન્સ રામદેવસિંહ સરવૈયા તથા પો. કોન્સ . વનરાજભાઇ ડાયાભાઇ ડવને એલ .સી.બી ના પો. કોન્સ કૌશીકભાઇ પ્રવિણભાઇ જાનીને મળેલ બાતમી આધારે બરવાળા બસ સ્ટેશનની પાછળ આંબેડકરનગર -૨ માં રહેતા સુરેશભાઇ ભલાભાઈ ચાવડાના રહેણાંક ના મકાને રેડ કરી જુગારનો અખાડો ચલાવતા આરોપી સુરેશભાઈ ભલાભાઇ ચાવડા સહિત કુલ ૧૪ આરોપી ઓને રોકડ રુપીયા ૪૨૭૬૦ તથા ગંજીપાના ખુલ્લા નંગ પર તથા પેકેટ નંગ -૩ કિ.રૂ. ૦૦ મળી કુલ કિ.રૂ ૯૬૨૬૦ ના મુદામાલ સહીત પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]