હાડોડ ગામ પાસે આવેલ મહીસાગર નદી કીનારે હોળીના દિવસે ભાતીગળ મેળો યોજાયો - At This Time

હાડોડ ગામ પાસે આવેલ મહીસાગર નદી કીનારે હોળીના દિવસે ભાતીગળ મેળો યોજાયો


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાલુકાના હાડોડ ગામ પાસે આવેલ મહીસાગર નદી કીનારે હોળીના દિવસે ભાતીગળ મેળો યોજાયો હતો. જયારે લોકો પોતાની વ્યક્તિગત વ્યક્તિગત આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મહીસાગરની મનોકામનાઓ રાખતા હોય છે.ત્યારે હોળીના પાવન પર્વના દીવસે રાખેલ માન્યતાઓ આસ્થા પ્રમાણે પૂર્ણ કરે છે. જે પ્રાચીન સંસ્કૃતિથી લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે..લોકો પોતાની વ્યક્તિગત વ્યક્તિગત આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મહીસાગરની મનોકામનાઓ રાખતા હોય છે જે સમય મુજબ પરિપૂર્ણ થતાં હોળીના દિવસે પોતાની રાખેલી મનોકામના યથા શક્તિ મુજબ આસ્થા પ્રમાણે પૂર્ણ કરે છે.જે પ્રાચીન સંસ્કૃતિથી લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.જયારે વર્ષો થી અહી હોળીના પાવન પર્વ પર મહીસાગર નદીના કીનારે મેળો ભરાતો હોય છે.ત્યારે આ મેળામાં આજુબાજુના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં નાગરીકો આવતા હોય છે.અને મા મહીસાગર નદીના દર્શન કરી અને સ્નાન કરતા હોય છે.અને રાખેલ માનતાઓ પણ પરિપૂર્ણ કરતા હોય છે.જ્યારે આ મેળામાં મોટી સંખ્યામાં ધંધા રોજગાર માટે ખાણીપીણી લારીઓ લઈ અને વેપારીઓ પણ આવતા હોય છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.