મહીસાગર .જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zl7pvijpsw54oxqf/" left="-10"]

મહીસાગર .જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ


ખાનપુર અને લુણાવાડામાં કડાણા .સંતરામપુર. કમોસમી વરસાદ
ભારે પવન સાથે વરસાદથી વિસ્તારમાં વીજળી ગુલ
ગ્રામ્ય પંથકમાં વરસાદે હોળીમાં ભંગ પાડ્યો
ભારે પવન અને વરસાદથી ખેતીમાં નુકસાનની ભીતિ
રિપોર્ટર વિજય ડામોર મહીસાગર
9825521069


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]