લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામ પાસે કેનાલમાં બસ ગરકાવ - At This Time

લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામ પાસે કેનાલમાં બસ ગરકાવ


લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગામ પાસે પાનમ નહેરના ખાડામાં બસ ગરકાવ થતાં બસ ચાલકને બંને હાથે ઇજાઓ.ગાંધીનગર ડેપોની બસ હોળીના હિસાબે લુણાવાડા જતા મુસાફરોને માંદરે વતન છોડવા માટે આવી હતી.નહેરમાં પાણી લીકેજ થવાની સમસ્યાને લઇને રોડ પર ખોદકામ
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.