લુણાવાડા કોટેજ ચોકડી આગળ સર્જાયૉ ત્રિપલ અકસ્માત. - At This Time

લુણાવાડા કોટેજ ચોકડી આગળ સર્જાયૉ ત્રિપલ અકસ્માત.


લુણાવાડા કોટેજ ચોકડી આગળ સંતરામપુર હાઈવે રોડ પર ટ્રીપલ અકસ્માતની ઘટના સર્જાઈ.જ્યારે ટ્રક ચાલકે કોઈ કારણસર બ્રેક મારતા પાછળ આવતી બસો એક બીજા પાછળ અથડાઈ હતી.જ્યારે બસ ચાલકે બ્રેક મારતા બસમા બેઠેલા બે ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.