આટકોટ પોલીસે રવી ભીખુ મહેતાની ધરપકડ કરી - At This Time

આટકોટ પોલીસે રવી ભીખુ મહેતાની ધરપકડ કરી


આટકોટ પોલીસે રવી ભીખુ મહેતાની ધરપકડ કરી

આટકોટ કૈલાસ નગર પાચવડા તરફ જવાના રસ્તે રોડ પર જાહેરમાં એક માણસ બોલપેનથી એક કાગળની ચીઠ્ઠીમા કાંઇક લખતો જોવામાં આવતાં પોલીસને જોઇને ભાગવા જતા પકડાઇ જતાં લખનાર ઇસમ પાસે એક કાગળની ચીઠ્ઠીમા બોલપેનથી વર્લીફીચરના આંકડા લખેલ વ્યક્તિનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ રવીભાઇ ભીખુભાઇ મહેતા જા તે-બ્રાહ્મણ ઉ.વ-૩૩ ધંધો-મજુરી રહે-આટકોટ કૈલાસ નગર તા-જસદણ જી-રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. ઇસમે જાહેરમાં વર્લીફીચરનાં આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતાં વર્લીફીચરનાં આંકડા લખેલ એક કાગળની ચીઠ્ઠિ તથા બોલપેન તથા રોકડ રૂપિયા એમ મળી કુલ રૂ.૧ ૬૦/૦૦ ના મુદામાલ સાથે પકડાઇ જતાં મજકુરે જુગારધારા કલમ ૧૨ (અ) મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે અટક કરી હતી.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.