વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રજાસત્તાક દિવસ ની શાનદાર ઉજવણી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dea0imwjltylh0ha/" left="-10"]

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રજાસત્તાક દિવસ ની શાનદાર ઉજવણી.


વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રજાસત્તાક દિવસ ની શાનદાર ઉજવણી.
વિસાવદર
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો, સરપંચ, આગેવાનો, વડીલો વગેરેએ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપી અને વીર શાહીદોને યાદ કરી સલામી આપી હતી.પ્રેમપરા પ્રા. શા. તથા દાધિયાપરા પ્રા. શા. તેમજ sp પ્રા શા. અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિધાલય શાળાના વિદ્યાર્થીઓ દ્વરા સંસ્કુતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.પધારેલા મહાનુભાવો ધ્વરા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનોમાં તમામ સમાજના લોકોએ ભાઈચારાથી હળી મળી દેશ, રાજ્ય, ગામનો વિકાસ કરવો જોઈએ તેમ જણાવાયું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]