વિસાવદર તાલુકાના જાંઝેસર ગામે 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી.

વિસાવદર તાલુકાના જાંઝેસર ગામે 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી.


વિસાવદર તાલુકાના જાંઝેસર ગામે 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી.
વિસાવદર
વિસાવદર તાલુકાના જાંઝેસર ખાતે 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, ગ્રામપંચાયતના સરપંચ જયેશભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાનો,વડીલો,શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીગણ તેમજ ગ્રામજનો હાજર રહી ધ્વજવનંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓ, મહાનુભાવોએ વીર શાહીદોને યાદ કરી પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.
નાના ભૂલકાઓએ શાહીદોની યાદમાં સંસ્કુતિક કાર્યકમો રજૂ કર્યા હતા.ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા.આમ, આ રાષ્ટ્રીય કાર્યક્રમની સૌએ સાથે મળી ભવ્ય ઉજવણી કરી હતી.
રિપોર્ટર સાસિયા ભનુભાઇ વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »