જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ( સિદસર ) ભાવનગર આયોજિત જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ - ૨૦૨૩ માં ભાગલેનાર તમામ ઈનોવેટીવ શિક્ષકો ને સન્માનપત્ર અર્પણ કરી શ્રી પરેશકુમાર જી.હિરાણી એ સન્માનિત કર્યા - At This Time

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ( સિદસર ) ભાવનગર આયોજિત જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ માં ભાગલેનાર તમામ ઈનોવેટીવ શિક્ષકો ને સન્માનપત્ર અર્પણ કરી શ્રી પરેશકુમાર જી.હિરાણી એ સન્માનિત કર્યા


જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ( સિદસર ) ભાવનગર આયોજિત જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ - ૨૦૨૩ માં ભાગલેનાર તમામ ઈનોવેટીવ શિક્ષકો ને સન્માનપત્ર અર્પણ કરી શ્રી પરેશકુમાર જી.હિરાણી એ સન્માનિત કર્યા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ભાવનગર દ્વારા જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ- ૨૦૨૩નું સિદસર ખાતે ભવ્ય આયોજન તા.૧૯/૧/૨૦૨૩ અને ૨૦/૧/૨૦૨૩ એમ બે દિવસ માટે કરવામાં આવેલ

જેમાં ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમા તથા માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ઈનોવેટીવ ૪૩ શિક્ષકો એ પોતાના ઈનોવેશન કરેલ આ તમામ ઈનોવેટીવ શિક્ષકોને ભાવનગર જિલ્લાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર જી.હિરાણીએ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા તથા તમામ ને શુભકામના પાઠવી

આ કાર્યક્રમમાં જી.સી.ઈ.આર.ટી.ના પુર્વ નિયામક માનનીય ડો.નલીન પંડિત સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી, પુર્વ નાયબ નિયામક શ્રી આર.એસ.ઉપાધ્યાય સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસનાધિકારી સાહેબ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ભટ્ટ સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સર્વે મહેમાનોએ પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા તમામ ઈનોવેટીવ શિક્ષકોએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો

કોરોના કાળમાં જન જાગૃતિ અભિયાન, આવનારી પેઢી ને વારસામાં ઓક્સિજન આપીએ ચાલો વૃક્ષ વાવીએ કાર્યક્રમ, રસીકરણ અભિયાન, ઉકાળા વિતરણ જેવા અનેક કાર્યો થકી પરેશકુમાર હિરાણી દ્વારા લોકસેવાની જ્યોત પ્રગટાવવામાં
બદલ શિક્ષક પરેશકુમાર હિરાણીનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.