દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ સસ્પેન્ડ કર્યાં.

દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ સસ્પેન્ડ કર્યાં.


તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારુ ની હેરાફેરીનો મામલો. એસઓજીએ બાતમીના આધારે રણાસણ પાસે સ્કોર્પિઓ કાર રોર્કી તલાશી લેતા દારુ ઝડપાયો હતો. મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ખરીદી બુટલેગરને પહોંચાડી રહ્યો હતો દારૂ. મોડાસા પોલીસ કોસ્ટબલના ખેતરમાં દારૂ છુપાડી ને બુટલેગર સુધી પહોંચાડવામાં આવતો હતો. દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ સસ્પેન્ડ કર્યા. સંજય ખરાત એ બન્ને પોલીસ કર્મી ને સસ્પેન્ડ કર્યાં. પોલીસ કર્મી રોહિત ચૌહાણ , અને વિજય પરમારને સસ્પેન્ડ કર્યા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »