મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ આવેલ ગ્રામ પંચાયત સંચાલિત વોટર ટેંક ની મોટર ખરાબ થતા તાત્કાલિક બદલવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0zye2unxognf3cd7/" left="-10"]

મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ આવેલ ગ્રામ પંચાયત સંચાલિત વોટર ટેંક ની મોટર ખરાબ થતા તાત્કાલિક બદલવામાં આવેલ


મેંદરડા એસ.ટી બસ્ટેન્ડ પાછળ ઢેબરીયા પ્લોટ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયત સંચાલિત પાણી ના ટાંકા ની મોટર મા ફોલ્ટ થંતા ગ્રામ પંચાયત સદસ્ય પરસોતમભાઈ ઢેબરીયા તેમજ પાણી વિતરણના કર્મચારીઓ રૂષીત સોલંકી, મુકેશ દુધાત્રા, વિશાલ વાઘેલા, હરસુખ વાઘેલા તેમજ ભરત ભાઈ દ્વારા તાત્કાલિક જુની મોટર કાઢી ને તરતજ નવી મોટર ઊતારવા મા આવી અને પાણી નુ વિતરણ કરવા માટે તાત્કાલિક ધોરણે કામ આદરી રેગ્યુલર પાણી આપવામાં આવ્યું હતું
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]