જાણો આજે કયા કયા ગામમાં લાઈટ જશે ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qj54yavnonrua17y/" left="-10"]

જાણો આજે કયા કયા ગામમાં લાઈટ જશે ?


જાણો આજે કયા કયા ગામમાં લાઈટ જશે ?

જેટકો નુ મેઈન્ટેનન્સ વર્ક હોવથી નીચે મુજબાના 11 KV ફીડર માં પાવર સાવરે 08:00 થી બાપોર 04:00 સુધી પાવર જસદણ શહેર માં બંધ રહેશે.

તથા વિશિષ્ટ મુજબ ના ગામ મા પાવર JGY તથા AG માં બંધ રહેસે...

ગઢડીયા,શિવરાજપુર, માધવીપુર ગોડલાધાર, ગોખલાના, લીલાપુર, કાળાસર, ખાંડા હડમતીયા

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]