પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડુબ્યું - At This Time

પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડુબ્યું


પોરબંદરની કંપનીનું 1200 ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાનના દરિયામાં ડુબ્યું

9 ક્રુ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા હાલ તમામ ક્રુ મેમ્બર ઓમાનના સુર બંદરે સુરક્ષિત છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.