ખાનપુર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો ચૂંટાયેલા ઉમેદવારઓ ભાજપાના ઐતિહાસિક વિજયના વધામણા કર્યા - At This Time

ખાનપુર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો ચૂંટાયેલા ઉમેદવારઓ ભાજપાના ઐતિહાસિક વિજયના વધામણા કર્યા


ખાનપુર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો ચૂંટાયેલા ઉમેદવારઓ ભાજપાના ઐતિહાસિક વિજયના વધામણા કર્યા...

ખાનપુર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો ચૂંટાયેલા ઉમેદવારશ્રીઓ અને ઉર્જાવાન કાર્યકર્તાઓની સાથે ઉપસ્થિત રહી ભાજપાના ઐતિહાસિક વિજયના વધામણા કર્યા...

આ અવસરે ભાજપા પર અતૂટ વિશ્વાસ મુકવા બદલ જનતા જનાર્દનનો ઋણસ્વીકાર કર્યો...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.