વાવ વિધાનસભા કોંગ્રેસ ની જીત થતાં કાયૅકરો અને સમર્થકો આનંદ માં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pzsafk441tkzttfx/" left="-10"]

વાવ વિધાનસભા કોંગ્રેસ ની જીત થતાં કાયૅકરો અને સમર્થકો આનંદ માં


ગેનીબેન ઠાકોર ના સારથી એ ઉમેદવારી નોંધાવતા અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ અસલ નો જાદુ ના ચાલ્યો

2022 વિધાનસભા સામાન્ય ચૂંટણી નું પરિણામ આવતા 7વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ નો વિજય

વાવ વિધાનસભા બેઠક પર ફરી કોંગ્રેસ નો દબદબો જાળવી રાખ્યો 2017 માં કોંગ્રેસ ના ઉમેદવાર અને સીટીગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાની બેઠક જાળવી રાખી કોંગ્રેસ નો વિજય થતાં કાયૅકરો માં ઉત્સાહ જોવા મળ્યો ભાજપ ના ઉમેદવાર સરૂપજી ઠાકોર ને ઠાકોર સામે ઠાકોર ઉતારીને ઠાકોર સમાજ નો મતો નું વિભાજન કરીને ભાજપ વાવ વિધાનસભા કબ્જે કરવા અલ્પેશ ઠાકોર ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ના સમર્થન માં સભા યોજવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા વાવ વિધાનસભા બેઠક પર ભાજપ કે ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નો કોઈ જાદુ ના ચાલ્યો ગેનીબેન પોતાની સીટ જાળવી રાખવામાં સફળ થયા

અહેવાલ પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]