સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ" મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર લગાતાર ભરોસો દાખવ્યો છે - At This Time

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર લગાતાર ભરોસો દાખવ્યો છે


નરેન્દ્રભાઈ મોદીના "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ" મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર લગાતાર ભરોસો દાખવ્યો છે...

આવનાર વર્ષોમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસ અને જનકલ્યાણ માટે આ ડબલ એન્જિન સરકાર અવિરત સમર્પિત રહેશે...

જય જય ગરવી ગુજરાત...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon