નર્મદા મૈયાને ૭૦૦ મીટર નો ચુંદડી મનોરથ ઉત્સવ સંપન્ન - At This Time

 નર્મદા મૈયાને ૭૦૦ મીટર નો ચુંદડી મનોરથ ઉત્સવ સંપન્ન


કરજણ ના માલસર મુકામે સંત મદનગીરીબાપુના સાનિધ્યમાં નર્મદા મૈયાને ચુંદડી મનોરથ ઉત્સવ સંપન્ન કરજણ તાલુકાના માલસર ગામે નર્મદા નદીના તટ પર શ્રી નર્મદા માતા ને ચુંદડી મનોરથ નું આયોજન ભવ્ય રીતે કરવામાં આવેલ આ શુભ અવસર પર  શ્રી મદનગીરી બાપુ.(ગુરુ શ્રીમહેશગીરીમાં જૂનાગઢ ઇટવા ) દશનામ જૂના અખાડા વસવારી સુરત  તુલસીદાસ બાપુ રેવા તથા નર્મદા તટ પર આવેલા આશ્રમ ના સાધુ, સંતો,મહંતો,આયોજક શ્રીઅર્જુનસિંહ બી ચાવડા (સુરત) તથા શ્રી રામજી ભાઈ એલ પાવસિયા( સુરત) તથા શ્રી સુધીરસિંહ આર ભાટી (રાજકોટ ) વગેરે ઉપસ્થિત રહેલ તેમજ સંત શ્રી મદનગીરીબાપુ(વસનારી મદનેશવરી ધ્યાન કેન્દ્ર) સાડત્રીસ વર્ષ થી બુટ ચપ્પલ પહેરતા નહોતા તે બાધા માનતા અહિં ઉતારેલ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.