શાખપુર કન્યાશાળા ના શિક્ષક ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/webtud8xs5lk06ga/" left="-10"]

શાખપુર કન્યાશાળા ના શિક્ષક ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ 


દામનગર ના શાખપુર કન્યાશાળાના શિક્ષક ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ 

બંધારણ દિવસના શુભ અવસર પર શિક્ષણ વિભાગમાંથી નેશનલ લેવલે 100 શિક્ષકોને ગોપાલ કિરણ સમાજ સેવા સંસ્થા (GKSSS) મધ્યપ્રદેશ દ્વારા મેનેજમેન્ટ વસ્ત્રાપુર – અમદાવાદ ગુજરાત ખાતે છટ્ઠા ગ્લોબલ કોન્વલેવ અને એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.જેમાં શાખપુર કન્યાશાળા, તા. લાઠી, જિ. અમરેલીના તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને ઈનોવેટિવ શિક્ષક શ્રી જયસુખભાઇ એલ. જીકાદરાની પસંદગી થયેલ. તેમને ડીએફઓ શ્રી કૈલાસ મીના અને સંતોષ મીના & પ્રશાસન ભોપાલ કીનેટ સ્પીકર ડો. બી.પી. અશોક ના હસ્તે ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. તેઓશ્રીએ શાળાનું ગૌરવ ઉપરાંત શાખપુર ગામ અને અમરેલી જીલ્લાનું પણ ગૌરવ વધારેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]