વિસાવદર ખાતે આંબેડકર ચોક ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/skwhr0lqyydiaf7z/" left="-10"]

વિસાવદર ખાતે આંબેડકર ચોક ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી


વિસાવદર ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
વિસાવદર વિસાવદર ખાતે ડોક્ટર આંબેડકર ચોક જુના બસ સ્ટેન્ડ ખાતે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય ભીમબંધુ દવારા કરવામા

ભારત દેશ આઝાદ થયો તીયારે ભારત દેશનું સંચાલન અને સલામતી તેમજ વહીવટ માટે કાયદા નીતિ નિયમો ની જરૂર પડી અને ભારતીય બંધારણ કાયદા સંવિધાનની રચના કરવાની જરૂર ઉભી થઇ તીયારે આ મુશ્કેમાં મુશ્કેલ કામ ની જવાબદારી ડો બી. આર. આંબેડકર સાહેબે પોતાના શિરે લીધી 2 વર્ષ 11 મહિના 17 દિવસ બંધારણ ની કામગીરી કરી વિશ્વના કોઈપણ દેશમાં આવું બંધારણ કોઈ બનાવી શક્યું નથી તેવું અજોડ બઁધારણ બનાવી 26 નવેમ્બર ના રોજ ભારત દેશને અર્પણ કરાર્યું એ આજના દિવસને આપણે ભારતીય સંવિધાન દિવસથી ઉજવીયે છીએ
વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ વડીલો આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહિયા હતા જેમાં આપણા દેશ આપણા સમાજને બચાવો આપણા સંવિધાનને બચાવો જેવા સંકલ્પ સાથે પોતપોતાના મંતવ્ય રજૂ કરિયા હતા

રિપોર્ટ સ્યામચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]