87વિસાવદર ભેસાણ ની સીટઉપર આમ આદમીના ઉમેદવાર ભુપત ભાયાણી અને પંજાબ ના ધારાસભ્ય નો ચૂંટણી પ્રચાર લોકોનો ભુપત ભાયાણી ને જંગી બહુમતી થી જીતાડવા નો કોલ
જૂનાગઢ ની ભેસાણ/વિસાવદર 87 પર આગામી વિધાન સભા ની ચુંટણી ને લઈ ભેસાણ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ના પ્રચાર અને તેમના સમર્થન માં પંજાબ ના ધારાસભ્ય કમરવિર સિંહ ધુમ ન તેમનાં અને આપ ના કાર્યકર્તા સાથે ડોર ટુ ડોર પ્રચાર માં નીકળ્યા. જૂનાગઢ ની ભેસાણ/વિસાવદર 87 વિધાન સભા ની ચુંટણી આગામી 1 ડિસેમ્બરે હોય તિયારે તમામ પાર્ટી પોત પોતાની રીતે પ્રચાર કરતી હોય છે જેને લઇને ભેસાણ વિસાવદર ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ના સમર્થન માં આમ આદમી પાર્ટીના ના પંજાબ ના ધારાસભ્ય કમરવિર સિંહ દુમન પોતાના અને ભેસાણ ના કાર્યકર્તા સાથે ભેસાણ ના ગામડા માં જેમાં મેંદપરા/માલીડા/પસવાળા જેવા અનેક ગામો મા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પણ બદલાવ ઈચ્છી રહી હોય તેવું મતદારો ને મિજાજ થી જોવા મળી રહ્યું છે અને ભેસાણ વિસાવદર ના મતદારો બદલાવ જોવા ઇચ્છતા હોય તેવું જાણવા મળી રહ્યું છે જેમાં આમ આદમી ના તમામ કાર્યકર્તા ડોર ટું ડોર જઈ મતદારો ને અરવિંદ કેજરીવાલ ની ગેરંટી વિશે માહિતી આપી રહ્યાછે અને મતદારો ને સમજાવી રહ્યા છે અને આ ડોર ટું ડોર ના કાર્યક્રમ માં પંજાબ ના ધારાસભ્ય કમરવિર સિંહ દુમન સાથે ભેસાણ ના સંગઠન મત્રી કિશોર સાવલિયા તેમજ જિલ્લા લખુમતી સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ હબીબ મિયા બાપુ તેમજ સહ સંગઠન મંત્રી મૂસા ભાઈ વીસડ તેમજ પાટલા સરપંચ હારૂંન ભાઈ તેમજ દિનેશ માલવિયા તેમજ સવજી ભાઈ માલવિયા તેમજ જીના ભાઈ સરવયા તેમજ પસવાળા ગામ ના માજી ત્રણ સરપંચો લાખા ભાઈ બાલ સિંહ ભાઈ અને અનું ભાઈ તેમજ દિલું ભાઈ સહિત ના માલીડા ગામના કાર્યકરો અને લોકો મોટી સંખ્યા મા જોવા મલ્યાહતા અને પ્રચાર મા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપતભાઇ ભાયાણી ને જંગી બહુમતીથી જીતાડવા નો કોલ આપ્યો હતો
રિપોર્ટ કાસમહોથી ભેસાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.