લાકડિયા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા ના આચાર્ય સાહેબ શ્રી ને જન્મ દિવસની શુભેચ્છા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b0ini3rqwd3v9mfx/" left="-10"]

લાકડિયા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા ના આચાર્ય સાહેબ શ્રી ને જન્મ દિવસની શુભેચ્છા


લાકડિયા કુમાર પ્રાથમિક શાળા માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ મચ્છોયા સાહેબ ને જન્મ દિવસની શુભેચ્છા

સારા શિક્ષક એ વ્યક્તિ છે જે આપણને પુસ્તકીય જ્ઞાન સાથે જીવન જીવવાનું શીખવે છે. માનવ જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્વ છે.
શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, વિપત્તિ અને સર્જન તેના ખોળામાં ઉગે છે
સાહેબ ને અમારા એટ ધીસ ટાઈમ ન્યૂઝ અને તેમના સ્ટાફ તેમજ મિત્રો તરફથી જન્મદિવસની શુભેચ્છા

તેમના આજના જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ આનંદપ્રિય રહે તેમજ આજરોજ શિક્ષક સ્ટાફ, સામાજીક અગ્રણીઓ, મિત્રો, સબંધી ઓ સહિતનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેઓ વધુ પ્રગતિ કરે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]