ગઢડા વિધાનસભા બેઠક નંબર ૧૦૬ પર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.! સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળના હસ્તે થયું ઉદ્ઘાટન.. - At This Time

ગઢડા વિધાનસભા બેઠક નંબર ૧૦૬ પર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.! સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળના હસ્તે થયું ઉદ્ઘાટન..


ગઢડા વિધાનસભા બેઠક નંબર 10૬ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહંત શંભુનાથજીને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.! ત્યારે લોક સંપર્ક અને પ્રચાર કાર્યક્રમ માટે ગઢડા બોટાદ રોડ સામે કોમ્પ્લેક્સ માં મધ્યસ્થ કાર્યાલય શરુ કરવામાં આવી હતી.! કાર્યાલયના ઉદઘાટનમાં બોટાદ ભાવનગર બેઠકના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સુરેશભાઈ ગોધાણી, મધુસુદન દેરીના સેરમેન ભોળાભાઈ રબારી ગઢડા શહેર ના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.