વિધાનસભા બેઠક નંબર 107 ના ઉમેદવાર મનહરભાઇ પટેલનાં પ્રચાર કાર્યક્રમનો ધમધમાટ શરૂ કર્યો. - At This Time

વિધાનસભા બેઠક નંબર 107 ના ઉમેદવાર મનહરભાઇ પટેલનાં પ્રચાર કાર્યક્રમનો ધમધમાટ શરૂ કર્યો.


બોટાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી મનહર ભાઈ પટેલને ઉમેદવારી સોંપવામાં આવી છે ત્યારે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓની સાથે સંકલન કરી પ્રચાર કાર્યક્રમનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આજરોજ બોટાદ શહેરમાં ચકલા ગેટ ખાતે ઉમેદવાર મનહરભાઇ પટેલ સહિત કૉંગ્રેસ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ નું આયોજન થયું હતું આ મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon