બાલાસિનોર વિધાનસભાબેઠક પર અજીતસિંહ ચૌહાણ રિપીટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hfqlm55ke8dbbteb/" left="-10"]

બાલાસિનોર વિધાનસભાબેઠક પર અજીતસિંહ ચૌહાણ રિપીટ


121 બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. અજિતસિંહ ચૌહાણ બાલાસિનોર વિધાનસભાના કદાવર નેતા છે. જેઓ વર્ષ 1980થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર છે અને ગત પંચવર્ષીમાં તેઓ બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષે અજિતસિંહને રિપીટ કરીને આ વખતે પણ ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે. ત્યારે અજિતસિંહને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]