લુણાવાડા વિધાનસભા ખાતે વાઘાભાઈ ડામોરે અપક્ષમા નોધાવી ઉમેદવારી.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a70lkl8jdnvcbf9j/" left="-10"]

લુણાવાડા વિધાનસભા ખાતે વાઘાભાઈ ડામોરે અપક્ષમા નોધાવી ઉમેદવારી..


લુણાવાડા વિધાનસભા 122 ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.જ્યારે
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના લીમડી ટીમ્બા ગામના ઉમેદવાર વાઘાભાઈ ડામોર આજરોજ લુણાવાડા વિધાનસભા 122 માં અપક્ષ ઉમેદવારે તરીકે ઉમેદવારી નોધાવી હતી.જ્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહી અને વાઘાભાઈ ડામોરએ અપક્ષ મા ઉમેદવારી તરીકે ઉમેદવારી નોધાઈ હતી.જ્યારે તેમના સમર્થકો દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવામાં આવી હતી.જયારે મળતી માહીતી મુજબ લુણાવાડા વિધાનસભા ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી.જેમાં લુણાવાડા તાલુકાના બે ઉમેદવાર અને ખાનપુર તાલુકાના એક ઉમેદવારે આજરોજ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]